Gujarat, the first state to launch this ambitious scheme of the central government for public welfare, will get assistance of up to 10 lakhs.
લોકકલ્યાણ હેતુ કેન્દ્ર સરકારની આ મહત્વકાંક્ષી યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય, 10 લાખ સુધીની મળશે સહાય ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ પર લાગુ કરાઈ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના રાજ્યના ખેડા જીલ્લાથી શરુ કરાયો પાયલોટ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકકલ્યાણ યોજનો લાભ હવે ગુજરાત રાજ્યને પણ મળશે. હાલ ગુજરાતમાં કેન્દ્રની અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાને … Read more