HOW TO LINK AADHAR TO PANCARD

🔰 આધાર કાર્ડ ને PAN સાથે લિંક કરો.

🔸 31 માર્ચ 2023 છેલ્લી તારીખ.

🔸ત્યાર બાદ આપની બધી જ સેવાઓ અવરોધાઈ જશે અને tax ની કપાત નો દર પણ વધી જશે.

🔸 આજે જ ચકાસો કે આપનું આધાર કાર્ડ PAN કાર્ડ સાથે લિંક છે કે નહિ અને ન હોય તો નીચે ખૂબ સરળ ભાષામાં સંપૂર્ણ પ્રક્રિયા સમજાવી છે તેને અનુસરો.

🔸 નવા નિયમ મુજબ ફી દંડ સાથે ₹ 1000/- ભરવાની રહેશે.

🔰સૌ પ્રથમ આપનું આધાર કાર્ડ PAN સાથે લિંક છે કે નહિ તેની ચકાસણી કરવા નીચેની લીંક પર ક્લિક કરો.

આપનો આધાર અને PAN નંબર નાખો.

https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar

🔰 જો આધાર કાર્ડ લિંક ન હોય તો નીચેની પ્રમાણેની પ્રક્રિયા કરો.

  1. ઉપરની લિંકમાં ડાબી બાજુએ ક્વિક લીંકના ખાનામાં Link Aadhar પર ક્લિક કરો
  2. આપની આધાર અને PAN કાર્ડ નંબર નાખો
  3. Pop up મેસેજ દેખાશે જેમાં contiunue to pay through E-pay Tax પર ક્લિક કરો.
  4. જેમાં આપની PAN,AADHAR ANE મોબાઈલ નંબર દાખલ કરો.
  5. OTP દ્વારા કન્ફર્મેશન થયા બાદ નવા પેજ પર
  6. સૌથી મહત્વનું Income tax વાળા box ની નીચે આપેલ proceed બટન પર ક્લિક કરો.
  7. New payment વાળું પેજ જ્યાં એસેસમેન્ટ વર્ષ 2023-24 પસંદ કરો

Type of payment માં Other Receipt (500) સિલેક્ટ કરો.

  1. આગળ ના પેજ માં જતા others લખેલા ખાનામાં 1000 લખો.
  2. ત્યારબાદ આપની બેન્ક સિલેક્ટ કરી પેમેન્ટ કરું શકશો.
  3. જો પેમેન્ટ કરવા માટે આપની બેન્ક આ લીસ્ટ માં નથી તો ઉપરની સૂચના નં 2 વાળા પેજમાં માહિતી નાખ્યા બાદ નીચે આપેલ NSDL ની વાદળી રંગની લિંક પર ક્લિક કરશો.
  4. તો જે પેજ ખુલે એમાં

NON TDS/TCS CHALLN NO 280 વાળુ box માં proceed બટન પર ક્લિક કરો.

  1. ત્યાર બાદના પેજના કાળજી પૂર્વક માહિતી ભરવી
    📑📑📑📑

Tax aaplicate માં (0021) income tax ( other than comoanies)
📋📋📋📋
ત્યાર બાદ Type of payment માં (500) other Receipt

  1. Payment mode
    પોતાની બેન્ક સિલેક્ટ કરો.
    નેટ બેન્કિંગ / ડેબિટ કાર્ડ
  2. PAN નંબર Assessment year 2023-24
    🗂️🗂️🗂️🗂️
  3. ત્યાર બાદ આપની સરનામા, ઇમેઇલ વગેરે માહિતી ભરશો.
  4. ત્યાર બાદ 1000 નું payment કરો.
  5. ત્યાર બાદ payment ની ચુકવણી કન્ફર્મ કરી
    આપની રીકવેસ્ટ સબમિટ થઈ એની ખાતરી કરો.
  6. NSDL દ્વારા PAYMENT કરતા Income tax ની વેબસાઇટ પર કન્ફર્મ થવામાં 4-5 દિવસ જેટલો સમય લાગે છે.
  7. થોડાક દિવસ બાદ ઉપરની લીંક દ્વારા ફરી આપ ચેક કરી જાણી શકો છો કે આધાર કાર્ડ PAN કાર્ડ સાથે લિંક ની પ્રક્રિયા સફળ થઈ છે કે નહિ.
  8. હેલ્પ લાઈન નંબર

☎️1961

☎️ 1800 180 1961

==============
આવો એકબીજાને સાથે મળીને મદદ કરીએ.

વીડિયોની લીંક નીચે આપેલ છે જરૂરથી આ વિડીયો નિહાળશો આધારકાર્ડ પાનકાર્ડ સાથે લીંક નહીં કરો તો શું મુશ્કેલી પડી શકે છે જોઈ લેશો આ વીડિયોમાં

સંપૂર્ણ વીડિયો જોવા અહીં ક્લિક કરો

તમારા મિત્રો અને સંબંધીઓ ને વધુ માં વધું Share કરો

Leave a Comment