Advertising

Google flights: ગુગલ નું નવું ફીચર્સ .ક્યારે કરાવશો ફ્લાઇટ બુક સસ્તા રેટ પર

Google flights

Google flights : google સે લોન્ચ કર્યું નવું ફીચર્સ જે તમને એલર્ટ કરીને જણાવશે કે ક્યારે ફ્લાઇટની ટિકિટ પર મળે છે જેથી તમે હજારો રૂપિયા બચાવી શકશો.

Advertising

Table of Contents

Advertising

Google flights new feature

જ્યારે આપણે ફ્લાઇટની ટિકિટ બુક કરીએ છીએ ત્યારે તે જે રેટ હસે તે રેટ પર આપણે બુક કરવી પડશે જેથી આપણને ટિકિટ મોંઘી પડે છે જો તમે વારંવાર ફ્લાઈટની મુસાફરી કરતા હો તો તે તમને ઘણો બધો ખર્ચ મોંઘો પડે છે જો તમે સસ્તા રેટ પર ફ્લાઇટની ટિકિટ ખરીદવા માંગતા હો તો google તમને મદદ કરશે. Google દ્વારા હમણાં જ નવો ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યો છે કે જેના દ્વારા તે તમને સસ્તા રેટ પર ટિકિટ બુક કરવા માટે મદદ કરશે.

મોટાભાગના લોકો જે ફ્લાઇટની સફર કરે છે તેવું ઘણા સમય પહેલા જ પોતાની ટિકિટ બુક કરાવતા હોય છે જેમનું કારણ હોય છે કે મહિનાઓ પહેલા ટિકિટ બુક કરવાથી ટિકિટનો દર ઓછો આપવો પડે છે પરંતુ જો તેઓ જે સમયે જવાના હોય તે જ સમયે બુક કરશે તો તેમને તે ટિકિટ વધારે દર આપીને બુક કરાવવું પડશે.

Google flights કેવી રીતે મદદરૂપ થશે.

જો તમે ફરવા જવા માટેનું પ્લાન એક મહિના યા બે મહિના પછી કરવાના હોય તો તમે ઓછા દર પર ટિકિટ બુક કરીને તમારી મુસાફરી ફ્લાઇટ દ્વારા કરી શકો છો. એક કે બે મહિના અગાઉ ટિકિટ બુક કરવાથી ફ્લાઇટની ટિકિટમાં ઘણું બધું ફાયદો થાય છે. Google દ્વારા લોન્ચ કરવામાં આવેલ નવા ફીચર્સ દ્વારા પણ આપ ચોક્કસ સમય પર સસ્તા દર પર ફ્લાઇટની ટિકિટ બુક કરી શકો છો.

google ફ્લાઈટ કેવી રીતે કામ કરશે.

Google ફ્લાઈટ ના નવા ફીચર્સ મુજબ જો તમે જાણવા માગતા હોય કે ફ્લાઇટની ટિકિટ ક્યારે સસ્તા દર પર મળી રહી છે તો તમારે google ફ્લાઇટ્સ માં આપેલ પ્રાઈઝ ટ્રેકિંગ ઓપ્શનને એનેબલ કરવું પડશે. ત્યારબાદ એ ફીચર્સ એક્ટિવ થઈ જશે અને ફ્લાઇટની કિંમતમાં દરમાં ઓછી થશે ત્યારે google તમને નોટિફિકેશન અથવા એલર્ટ કરી આપશે આ બાદ તમે ફ્લાઇટની ટિકિટ જાણીને તમે સસ્તા દર પર લાઈટની ટિકિટ બુક કરાવી શકો છો

Google flights માટે સાઇન ઇન

Google ના આ ફિચર દ્વારા તમે ખૂબ જ સસ્તા દર પર ટિકિટ બુક કરી શકો છો. આ ફીચર્સ નો ઉપયોગ કરવા માટે તમારે તમારા google એકાઉન્ટ માં સાઇન ઇન કરવું પડશે એક વખત સાઇન ઇન કર્યા બાદ તમને google એક ફ્લાઈટ ઉપર એક ફ્લેટ બેઝ મળશે એમનો મતલબ થશે કે આ ફ્લાઈટના દરમાં બદલાવ આવશે નહીં.

એવા ઘણા બધા પ્લેટફોર્મ છે જે સસ્તી ફ્લાઇટ બુકિંગ કરવાનું દાવો કરે છે પરંતુ ટિકિટ બુક કરવાની પ્રોસેસ પૂરી કરતાં કરતાં ફ્લાઈટના ડરના ડિસ્પ્લેમાં ફ્લાઈટનો દર વધી જાય છે અને અંતે મુસાફરને મોંઘા દર પર ટિકિટ બુક કરવી પડે છે. પરંતુ જો તમે ફ્લાઇટની મુસાફરી કરવા માગતા હો તો google નું આ ફીચર્સ તમારા માટે ખૂબ જ કામનું સાબિત થશે જે તમારા પૈસા પણ બચાવશે અને તમારે વારંવાર ફ્લાઇટની દર પણ ચેક કરવો પડશે નહીં.

Home PageClick Here
Whatsapp GroupClick Here
Advertising

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *