Heatstroke
Heatstroke: ભારતમાં હાલ ઉનાળાની સિઝન ચાલે છે ત્યારે ગરમી ને લઈને અવાર નવાર સમાચારો સંભળાતા હોય છે. ત્યારે વાત કરવામાં આવે તો હવામાન ખાતાની આગાહી મુજબ આપણા ગુજરાત રાજયમાં હિટવેવ (લૂ) શરૂ થઈ ગઈ છે ત્યારે આ ઉનાળાની કાળઝાર ગરમી હિટવેવ (લૂ) થી બચવા શું તકેદારી રાખી જોઈએ તેની માહિતી મેળવીએ. હિટવેવ (લૂ) હોય ત્યારે તકેદારીના … Read more